ભવ્ય શ્રી રામધામ મંદિરનું નવનિર્માણ ચાલુ છે, જેમાં ભક્તોનું સહયોગ અનમોલ છે.
નિયમિત રીતે 200થી વધુ ગાયોની સેવા અને આરોગ્ય માટે અવિરત ગૌ સેવા ચાલે છે.
દરરોજ ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને માટે અન્નક્ષેત્રમાં ભોજન સેવા કરવામાં આવે છે.
રોગચાળા સમયે દવાઓનું વિતરણ અને મેડિકલ કેમ્પ દ્વારા નિઃશુલ્ક તપાસ.
દર ગુરુવારે ભજન કીર્તન અને દર શનિવારે સામૂહિક સુંદરકાંડ પાઠ યોજાય છે.
દર વર્ષે ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રામા પીરના નેજા અને મેળાનું આયોજન થાય છે.