Home
History of Mandir
History of Mandir in Hindi
History of Mandir in Gujarati
History of Mandir in English
Activity
Gallery
Photo Gallery
Video Gallery
Gaushala
Annakshetra
Live Event
Contact Us
Donate Now
Home
History of Mandir
History of Mandir in Hindi
History of Mandir in Gujarati
History of Mandir in English
Activity
Gallery
Photo Gallery
Video Gallery
Gaushala
Annakshetra
Live Event
Contact Us
Donate Now
Home
History of Mandir
History of Mandir in Hindi
History of Mandir in Gujarati
History of Mandir in English
Live
Live Event
Live Darshan
Activity
Home
History of Mandir
History of Mandir in Hindi
History of Mandir in Gujarati
History of Mandir in English
Live
Live Event
Live Darshan
Activity
Gallery
Photo Gallery
Video Gallery
Gaushala
Contact Us
Donation
Gallery
Photo Gallery
Video Gallery
Gaushala
Contact Us
Donation
History of Mandir
Event Update
ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તો ને ધર્મ ના સંસ્કરણ થી આપણી આવનારી પેઢી સંતાન ને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તો ને હિન્દૂ સનાતન ધર્મ થી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય ધાર્મિક કાર્ય પ્રવૃતિઓ થકી ભૂમિ ને તપો ભૂમિ માં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્ય પૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંત શ્રી સાધુઓ સેવકો દ્વારા વંદનીય પ્રવુતિ સેવા અવિરત થઈ રહી છે. પશ્ચિમ અમદાવાદ ના થલતેજ ટેકરા દૂરદર્શન ચાર રસ્તા પર અને સાલ હોસ્પિટલ ની સામે બાબા રામદેવ સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિર માં આશરે 500 વર્ષ પહેલા થી રામદેવ બાબા ના ભક્તો દ્વારા એક નાની દેરી મંદિર હતું અહીં પહેલા તળાવ હતું તેને કિનારે બાવળીયા ની ઝાડી માં એક ટેકરા ઉપર ગોવાળિયાઓ ગાય બકરી વગેરે ચરાવવા આવતા હતા અને રામદેવ પીર જયારે હયાત જીવંત હતા ત્યારે તેઓ એ અહીં તળાવ કિનારે ભ્રમણ યાત્રા દરમિયાન વિશ્રામ કરવા રોકાયા હતા તેવી લોકવાયકા થલતેજ ગામ ના વૃદ્ધ વડીલો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ એક સાધુ સંત અહીં રામદેવ પીર ની વિશ્રામ ના સ્થાન પર એક રામદેવ પીર ની દેરી બનાવી ને રહેવા લાગ્યા અને ગાય ની સેવા પણ કરતા ઘણા ગરીબ પશુ પાલક ગાય ને આ દેરી પર જ રાખતા હતા સવારે આવી ને ગાય ને ચરાવવા લઈ જતા ધીરે ધીરે આ દેરી પાસે ગૌ સેવા યજ્ઞ ની શરૂઆત થી બીમાર ગાય કે દૂધ ન દેનાર ગાય આ સંત સેવા કરતા હતા. આથી ધીરે ભક્તોએ સેવા યજ્ઞ માં રામદેવ પીર અને પ્રભુ શ્રી રામ તેમજ હનુમાનજી ના મંદિરો બનાવવા અનુદાન આપી ને તળાવ કિનારે મંદિર અને ટેકરા પાસે કુંવાનું નિર્માણ પણ કરાવ્યું હતું તે કુવા ની પાળે યાત્રાળુ અને લોકો પાણી પી ને પણ વિશ્રામ કરતા હતા. પણ પહેલા આ જગ્યા આશરે 30 વર્ષ પહેલા સુધી ગોચરની જગ્યા જ હતી. પછી શહેરના વિકાસ થયા બાદ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દેરી માં થી મોટા મંદિરનું નિર્માણ થયું અને અત્યારે આ જગ્યા પર ગૌ સેવા પરમ ધર્મને સાતત્ય મુજબ ગાય ની ગૌ શાળા સાથે બાબા રામદેવ પીર, જગત જનની માં અંબાજી, તેમજ પંચમુખી હનુમાનજી તેમજ શનિદેવ અને બટુક ભૈરવ ના મંદિર આવેલ છે.
Event Update
શ્રી રામાધામ મંદિર સેવાતીર્થ દૂરદર્શન ચારરસ્તા અમદાવાદ ની ઓફિસિયલ વેબસાઈટ - અને યુ ટ્યુબ લિંક પર આપ વિશ્વ માં ગમે ત્ત્યાંથી મોબાઈલ કે ટીવી માં મંદિર ના સર્વ કાર્યક્રમ દર્શન, આરતી વગેરે નિહાળી શકો છો | श्री रामधाम मंदिर सेवातीर्थ दूरदर्शन चौराहा अहमदाबाद की ऑफिशियल वेबसाइट और YouTube लिंक से आप दुनिया में कहीं से भी मोबाइल या टीवी पर मंदिर के सभी प्रोग्राम, दर्शन, आरती वगैरह देख सकते हैं | | Website: https://www.shreeramdhammandir.org | 📺 YouTube: shreeramdhammandirahmedabad | 📘 Facebook | 📸 Instagram | | श्री राम जन्मोत्सव 26 मार्च 2026 — शोभायात्रा दूरदर्शन चौराहा से सताधार मार्ग से मंदिर तक आएगी | समय: सुबह 9 से 12 बजे तक | LIVE प्रसारण वेबसाइट और सोशल मीडिया पर उपलब्ध रहेगा | શ્રી રામાધામ મંદિર સેવાતીર્થ અમદાવાદ LIVE દર્શન | 🌐 Website | 📺 YouTube | 🚩 LIVE કાર્યક્રમ |
Event Update
🚩 શ્રી રામધામ મંદિર સેવાતીર્થ દૂરદર્શન ચારરસ્તા અમદાવાદ ની ઓફિસિયલ વેબસાઈટ અને YouTube લિંક દ્વારા વિશ્વમાં ગમે ત્યાંથી મંદિરના સર્વ કાર્યક્રમ દર્શન, આરતી વગેરે નિહાળી શકો છો || 📿 મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ ચરણમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તારીખ ૧ મે ૨૦૨૬ થી ૭ મે ૨૦૨૬ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી YouTube પર LIVE ટેલિકાસ્ટ || 📺 રોજ લાઈવ જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો | લિંક ખોલો અથવા QR કોડ સ્કેન કરીને સીધા ચેનલ પર જોડાઓ || 🌐 Website: https://www.shreeramdhammandir.org | 📺 YouTube: shreeramdhammandirahmedabad || 🚩 श्री रामधाम मंदिर सेवातीर्थ दूरदर्शन चाररस्ता अहमदाबाद की ऑफिशियल वेबसाइट और YouTube लिंक से आप दुनिया में कहीं से भी मंदिर के सभी कार्यक्रम, दर्शन और आरती देख सकते हैं || 📿 मंदिर प्राण प्रतिष्ठा महोत्सव के प्रथम चरण में श्रीमद् भागवत महापुराण ज्ञान यज्ञ 1 मई 2026 से 7 मई 2026 तक शाम 4 से 7 बजे तक YouTube पर LIVE टेलीकास्ट || 📺 रोज़ाना LIVE देखने के लिए चैनल को सब्सक्राइब करें || 🚩 Shri Ram Dham Mandir Sevatirth Doordarshan Charasta Ahmedabad official website and YouTube channel || 📿 Pran Pratishtha Mahotsav (Phase 1): Shrimad Bhagwat Mahapuran Gyan Yagna from 1st May 2026 to 7th May 2026, 4 PM to 7 PM LIVE on YouTube || 🔔 Subscribe now to watch daily LIVE Darshan, Aarti & all events ||
🔴 Watch Live on YouTube
✖
×